ડ્રાઈવરે બેદરકારીથી ટ્રેલર ચલાવ્યું ને ટ્રેલરના પાછલા ટાયર પાસે બેસેલા શખ્સનું ચકદાતાં મોત : વાગરા તાલુકાના પહાજ ગામની સીમમાં પવનચક્કીનું કામ ચાલી રહ્યું હતું ત્યાં ઘટના બની
ભરૂચ. વાગરા ગામે સહારા પાર્કમાં રહેતાં ચંદન શંકરરાવ માપલે એક કંપનીમાં ચાલતાં રમીજ એન્જિનિયરીંગ કોન્ટ્રાક્ટમાં ટુલ ઈન્ચાર્જ તરીકે નોકરી કરે છે. ગઈકાલે પહાજ ગામની...
