અધિકમાસ નિમિત્તે ભરૂચ પાંજરાપોળ ખાતે બ્રહ્મભોજનનું આયોજન : ગૌપૂજન અને પુણ્યદાન સાથે મોટી અગિયારસે ભક્તિમય માહોલ
ભરૂચ :: ગૌતીર્થ સમાન ગણાતી ભરૂચ પાંજરાપોળ ખાતે અધિકમાસ નિમિત્તે અધિક જેઠ સુદ અગિયારસના શુભ અવસરે બ્રહ્મભોજન તથા ગૌપૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મોટી...
