ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર આજે સ્પષ્ટ થશે: ૧૫ એપ્રિલ ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ,
ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચવા દબાણના દોર ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બુધવારે ૧૫ એપ્રિલના રોજ મહત્વનો સાબિત થશે. ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ હોઈ કોર્મ...
