રાજપીપલા કોવિડ હોસ્પિટલની પ્રભારી સચિવે મુલાકાત લઇ ઉપલબ્ધ સુવિધાઓનું કર્યું નિરિક્ષણ.
ગુજરાતના શ્રમ આયુક્ત અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ પી.ભારથીએ કોરોનાની મહામારીને અનુલક્ષીને કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિ સંદર્ભે જરૂરી સમીક્ષા અર્થે ગઇકાલે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા...
