વિધિવત ચોમાસા પહેલા ઉમરપાડામાં મેઘરાજાનું તોફાની આગમન, ગાજવીજ સાથે વરસ્યો ધોધમાર વરસાદ : ચમકતી વીજળીના કારણે સમગ્ર વિસ્તાર ધોળા દિવસ જેવો પ્રકાશ ફેલાયો
ઉમરપાડા તાલુકામાં વિધિવત ચોમાસાની શરૂઆત પહેલા જ મેઘરાજાએ તોફાની અંદાજમાં આગમન કરતાં સમગ્ર પંથકમાં ભારે વરસાદી માહોલ સર્જાયો હતો. મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો...
