રાજપીપળા શહેરી વિસ્તારની દિન દયાળ અંત્યોદય રાષ્ટ્રીય શહેરી આજીવિકા યોજના અંતર્ગત કોરોના વાયરસનાં ચેપથી રક્ષણ મેળવવા સખી મંડળની ૩૦ જેટલી બહેનો માસ્ક બનાવી આત્મનિર્ભરની સાથે સમાજ સેવા કરી રહી છે.
રાજપીપળા, વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસ (COVID-19) ના લીધે સરકારશ્રી દ્વારા સમગ્ર દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન કરવામાં આવેલ છે. જે અન્વયે રાજપીપળા શહેરી વિસ્તારની દિન...
