નર્મદા જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે બોર્ડની પરિક્ષાઓનો પ્રારંભ : જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ બાળકોનું મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી.
આજથી રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) સામાન્યમ – વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ શરૂ થઈ છે...
