કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુક્શાનીના સર્વે કરી તાત્કાલિક ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ આપવાની માગ
કરજણ શહેર, તાલુકા કોંગ્રેસ દ્વારા કરજણ પ્રાંત અધિકારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ…. કરજણ શહેર, તાલુકા કોંગ્રેસ દ્વારા હાલમાં વરસેલા કમોસમી વરસાદને પગલે ખેતીના પાકોને જે...
