ટંકારીયાની ઓટો પાર્ટ્સની દુકાનમાં બાળમજૂરીનો પર્દાફાશ, 13 વર્ષના બાળકને મુક્ત કરાવાયો : જિલ્લા ટાસ્કફોર્સની ઓચિંતી રેડમાં એક બાળ શ્રમયોગી મળી આવ્યો; દુકાનમાલિક હસન યુસુફ તલાટી સામે કાયદેસરની ફરિયાદ
ભરૂચ: ભરૂચ જિલ્લામાં બાળમજૂરી નાબૂદી માટે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ટંકારીયાના મસ્જિદ શોપિંગ સેન્ટરમાં આવેલી મદની ઓટો પાર્ટ્સની દુકાનમાંથી 13 વર્ષના બાળકને કામ કરતો ઝડપી પાડી...
