વાંકલના ચૌધરી કરૂણેશભાઈને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થામાં સુરત ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ પદે નિમણૂક
સમગ્ર વિસ્તારમાં આનંદનો માહોલ, માનવ અધિકાર ક્ષેત્રે નવી દિશામાં કામગીરીની આશા વાંકલ : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામના વતની ચૌધરી કરૂણેશભાઈને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર...
