Proud of Gujarat

Tag : surendranagar

bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નબીપુર-કરગટ રોડ પર મામાદેવ મંદિર પાસે જુગાર રમતાં 3 ઝબ્બે

ProudOfGujarat
ભરૂચ. નબીપુર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, નબીપુર કરગટ ગામ વચ્ચે આવેલાં મામાદેવ મંદિર પાસે ઝાડ નીચે કેટલાંક...
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં લોકાર્પણ અને ભૂમીપુજન ના કાર્યકમો ગણપતસિંહ વસાવા ના હસ્તે કરાયા. 2.85કરોડના ખર્ચે કરાયા.

ProudOfGujarat
વાંકલ :: માંગરોળ તાલુકા ના આંબાવાડી(કુંડી ફળિયું)પ્રાથમિક શાળા ખાતે બે ઓરડા(20લાખ)ખર્ચે તૈયાર થનાર ઓરડા નું ભૂમિપૂજન અને પાંચ લાખના ખર્ચે બનેલ શેડનું લોકાર્પણ ધારાસભ્ય ગણપતસિંહ...
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દાંડી હેરિટેજ માર્ગ પર કડકિયા કોલેજ પાસે ભર વરસાદ માં ખાડા પૂરતું નેશનલ હાઇવે ઓથોરિટી તંત્ર જોવા મળ્યું હતું

ProudOfGujarat
દાંડી હેરિટેજ માર્ગ પર કડકિયા કોલેજ થી ફ્રેટ કોરિડોર બ્રિજ વચ્ચે ના 500 મીટર માર્ગ પર ચાલુ વર્ષે 3-3 વાર ગાબડાં પુરાવા છતાં સ્થિતિ એની...
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાની તમામ ૧૩૭૪ આંગણવાડી કેન્દ્રો પર સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં પોષણ શપથ લેવડાવી

ProudOfGujarat
ભરૂચ સંકલિત બાળ વિકાસ યોજના શાખા, જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા “રાષ્ટ્રીય પોષણ માસ૨૦૨૫” નો શુભારંભ કરવામાં આવ્યો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં કુપોષણ તથા એનિમિયા નિવારણ માટે પોષણ અભિયાન અંતર્ગત પોષણ માસ ઉજવવામાં આવે છે. આ વર્ષે ૮મો પોષણ માસતા.૧૬ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ સાથે ઉજવાઇ રહ્યો છે.ત્યારે ભરૂચ જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના શાખા, જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા મુખ્ય કાર્યક્રમ ભરૂચ જિલ્લાના  આમોદ ખાતે  યોજાયો હતો. જેમાં પાણી અને સ્વચ્છતા વિભાગ, જળ શક્તિ મંત્રાલય,  જિલ્લા તંત્રના વિવિધ અધિકારી કર્મચારીઓ, આંગણવાડીના બાળકો, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સૌએ “પોષણ શપથ” પણ લેવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, ભરૂચ જિલ્લાની તમામ ૧૩૭૪ આંગણવાડી કેન્દ્રો પર પણ સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં પોષણ શપથ લેવડાવી “રાષ્ટ્રીય પોષણ માસ – ૨૦૨૫” નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.  ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બૂટલેગર સકંજામાં નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત કરી ભાગેલો બૂટલેગર બાઇક પરથી દારૂના કોથળા રોડ પર પડી ગયા હતા.

ProudOfGujarat
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર બાઇક પર દેશી દારૂની ખેપ મારી રહેલાં બુટલેગરે બાઇકને ટકકર મારી હતી. અકસ્માત બાદ દેશી દારૂનો જથ્થો પુલ પર જ...
bharuchCultureFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પી.એમ શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવાના પ્રાંગણમાં “એક પેડ મા કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat
ભરૂચ  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ૭૬મો વન મહોત્સવ તાલુકા કક્ષાએ આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર માન્યતા પ્રાપ્ત અને ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા સંચાલિત પીએમશ્રી શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવાના પ્રાંગણમાં યોજાયો હતો. આ અવસરે, સામાજિક કર્તવ્યના ભાગરૂપે પર્યાવરણના સંરક્ષણ માટે પ્રકૃતિ અને કુદરતનો ઋણ ચૂકવવાના પ્રયાસ રૂપે શાળાના બાળકો, મહાનુભાવોના સહયોગથી  “એક પેડ મા કે નામ” અભિયાનને આગળ ધપાવતાં પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષો માનવજીવન માટે આશીર્વાદ સમાન છે. આ તકે, પર્યાવરણનું સંતુલન જાળવવા દરેક નાગરિકે ઓછામાં ઓછું એક વૃક્ષ રોપવું અને તેનું સંવર્ધન કરવું જોઈએ એવો સંકલ્પ કર્યો હતો. શાળા પરિવાર, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોની ઉત્સાહી ઉપસ્થિતિ સાથે કાર્યક્રમને અનોખી ઉજવણીનું સ્વરૂપ મળ્યું હતું.આ કાર્યક્રમમાં બી.આર.સી કોઓર્ડીનેટર સુધાબેન વસાવા,પીએમશ્રી શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવાના આચાર્ય રંજનબેન, શિક્ષકો, ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ, પ્રમુખ યોગેશભાઈ અને મહામંત્રી માનસિંગભાઈ, મહિલા અગ્રણીઓ, શિક્ષકો ઉપસ્થિત રહી “વન મહોત્સવ – ૨૦૨૫”ને સફળ બનાવવામાં આવ્યો હતો....
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અટાલી ગામ પાસે રોંગ સાઇડે આવેલાં છોટાહાથીની ટક્કરે બાઇક સવાર બે ગંભીર

ProudOfGujarat
ભરૂચ. અંક્લેશ્વરના ભડકોદરા ખાતે રહેતાં ચંદન વિજય પ્રતાપચંદ ભડકોદ્રાની જ મદીના રેસિડન્સીમાં રહેતાં તેના કોન્ટ્રાક્ટકર ઝાકીર મોહમદ યુનુસ સાથે તેમની બાઇક પર બેસીને અંક્લેશ્વરથી દહેજ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના ગડખોલ ગામના યોગેશ્વર નગરમાંથી જુગાર રમતા 6 જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા.

ProudOfGujarat
અંકલેશ્વરના ગડખોલ ગામના યોગેશ્વર નગરમાં ભાડુઆત તરીકે રહેતો સંજય નાનકે જયસ્વાલ રૂમમાં જુગાર રમાડી રહ્યો છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી...
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat
સમગ્ર રાજ્યમાં  2 ઓક્ટોબર સુધી સેવા પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે...
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકાના બોરીયા ગામે (શ્રાદ્ધ) હરાદના તહેવારની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat
વાંકલ :: ખેતરમાં લગભગ ડાંગર uvજેવો પાક તૈયાર થવાની તૈયારીમાં હોય છે.‌ ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં હોય છે. આસો મહિનો દસ્તક દેવાની તૈયારીમાં હોય છે....
error: Content is protected !!