નંદેલાવ ગામ ખાતે બેન્ક એકાઉન્ટના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે શિબિર યોજાઈ
નાણાંકીય સમાવેશન 3 મહિનાનાં સંતૃપ્તિ અભિયાન અંતર્ગત આયોજન કરાયું ભરૂચ નાણાંકીય સમાવેશન 3 મહિનાનાં સંતૃપ્તિ અભિયાન 01/07/2025 થી 30/09/2025 અંતર્ગત નંદેલાવ ગામ ખાતે શિબિરનું આયોજન...
