ગોલ્ડન બ્રિજ નીચે ઝાડીઓમાંથી ડીકમ્પોઝ હાલતમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતાં રહસ્ય ઘેરાયું : નદીકિનારે મૃતદેહ મળતાં ચકચાર; મોત અકસ્માતે થયું કે અન્ય કોઈ કારણથી? પોલીસ તપાસ બાદ જ હકીકત બહાર આવશે
ભરૂચ : ભરૂચના ગોલ્ડન બ્રિજ નીચેથી અંકલેશ્વર તરફ જવાના નદીકિનારે ઝાડીઓમાંથી અજાણ્યા પુરુષનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ...
