માંગરોળમાં વિશ્વ આદિવાસી દિવસને લઈ શાંતિ સમિતિની બેઠક : તીક્ષ્ણ હથિયારો લાવવા પર પ્રતિબંધ, શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા પોલીસની અપીલ
વાંકલ: વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી શાંતિપૂર્ણ અને ઉત્સાહસભર માહોલમાં થાય તે હેતુથી માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. પી.એમ. દેસાઈના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની વિશેષ બેઠક...
