વાલીયાના ઘોડા ગામે રાતોરાત ચાલતા ગેરકાયદેસર માટી ખનન પર તંત્રનો દરોડો : ૫ ડમ્પર અને ૧ એક્સેવેટર મશીન સીઝ; રૂ. 1.90 કરોડનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ : ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના ઘોડા ગામ વિસ્તારમાં રાત્રીના સમયે ચાલી રહેલા ગેરકાયદેસર સાદી માટી ખનનના કૌભાંડ પર ખાણ-ખનીજ વિભાગે મોટી કાર્યવાહી હાથ...
