ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની સામાન્ય સભામાં આજે ચેરમેન દ્વારા ભ્રામક માહિતી રજૂ કરી સભાસદોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ – સંદીપ માંગરોળા
પારદર્શક વહીવટ ની વાતો કરતા લોકો એ RBI ના ૨૫.૦૫.૨૦૨૬ ના પરીપત્ર ની નોંધ લઈ સમાન્ય સભાને કેમ અંધારામાં રાખી ભરૂચ. ભરૂચ જિલ્લા મધ્યસ્થ...
