ડ્રગ્સ તસ્કર સલીમ ડોલા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી : ગુજરાત અને મહારાષ્ટ્રમાં એકસાથે દરોડા : અંકલેશ્વર GIDCની વંદના કેમિકલ કંપની સહિત 20 સ્થળે સર્ચ ઓપરેશન
આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ તસ્કરી સિન્ડિકેટ સામે ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી અને કુખ્યાત ડ્રગ્સ તસ્કર સલીમ...
