વડોદરાના સુભાનપુરાના કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળે બંધ કોચિંગ ક્લાસમાં આગ લાગતાં અફરાતફરી
વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આજે સવારે એક બંધ કોચિંગ ક્લાસમાં આગ લાગતા ધુમાડા છવાયા હતા અને તેને પગલે કોમ્પલેક્ષમાં નાસભાગ મચી હતી. સુભાનપુરા વિસ્તારના ચાણક્ય કોમ્પ્લેક્ષમાં...
