હાંસોટના દીગસ ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, 12ને ફરાર જાહેર કરાયાં : રૂપિયા ૪૯.૫૫ લાખનો મુદ્દામાલ કબજે
ભરૂચ. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના દીગસ ગામની સીમમાંથી ભરૂચ એલસીબી ટીમે સફળ રેઈડ કરીને ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. કુલ રૂ....
