ભરૂચ ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સહકારી મંડળીઓનો સેમિનાર-સંવાદ કાર્યક્રમ યોજાયો
ભરૂચ ઘી ભરૂચ ડીસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો. ઓ.પ. બેંક લી. ખાતે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સહકારથી સમૃદ્ધિ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરતી સેવા સહકારી મંડળીઓ, દૂધ...
