અંક્લેશ્વરના જીતાલી ગામના ગોડાઉનમાંંથી 94 લાખનો દારૂ ઝડપાયો : કુખ્યાત બિશ્નોઇ ગેંગનો ગુજરાતમાં ઘુસાવાનો કારસો
ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અંકલેશ્વરના જીતાલી ગામ નજીક આવેલ માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાંથી રૂપિયા 94 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.રાજસ્થાનની કુખ્યાત બીશ્નોઈ ગેંગ...
