Proud of Gujarat

Tag : Valiya

bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શાળા કર્મચારીઓની સહકારી ક્રેડિટ સોસાયટીની 42મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ : સંસ્થાના વિકાસ, સભ્યોના કલ્યાણ અને ભવિષ્યમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે ચર્ચા કરી

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શાળા કર્મચારીઓની સહકારી ક્રેડિટ સોસાયટીની 42મી વાર્ષિક સામાન્ય સભા ભરૂચની સાધના સ્કૂલ ખાતે યોજાઈ હતી. સભામાં મોટી સંખ્યામાં સભ્યો...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં મહિલાઓની વિશેષ કાર રેલી : સ્ટિયરિંગ સંભાળ્યું, સશક્તિકરણનો સંદેશ આપ્યો 

ProudOfGujarat
    ભરૂચ : મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા રોકવુલ કંપની દ્વારા શનિવારે વિશેષ મહિલા કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં આશરે 20 મહિલાઓએ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર બે બાઇક સામસામે અથડાઈ, બે યુવકોનાં કરુણ મોત : હેલિપેડ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે, બીજાનું સારવાર દરમિયાન મોત; અન્ય એક યુવક ગંભીર ઇજાગ્રસ્ત

ProudOfGujarat
  ભરૂચ.   જિલ્લાના નેત્રંગ નજીક ડેડીયાપાડા રોડ પર બે મોટરસાયકલ સામસામે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે યુવકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના મુખ્ય માર્ગ પર અચાનક ધરતી ધસી! જૂની મામલતદાર કચેરી સામે પડ્યો ભુવો

ProudOfGujarat
ભરૂચ : ભરૂચ શહેરના કોર્ટથી ભૃગુઋષિ બ્રિજ તરફ જતા મુખ્ય માર્ગ પર અચાનક ભુવો પડતાં વાહનચાલકોમાં ચિંતા સાથે દોડધામનો માહોલ સર્જાયો હતો. શહેરના મહત્વપૂર્ણ ગણાતા...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સુરતથી પાવાગઢ દર્શને જઈ રહેલાં બાઈક સવાર યુવાનનું હાઈવાની ટક્કરે મોત : ભરૂચના સર્કિટ હાઉસથી ઝાડેશ્વર ચોકડી જવાના સર્વિસ રોડ પર બનેલી ઘટના

ProudOfGujarat
  ભરૂચ. સુરતના પાલરોડ પર આવેલાં રામેશ્વર ઈવાન ખાતે રહેતાં તેજશ જશવંત મોદી સુરતના ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટમાં સાડીઓની દુકાન ચલાવે છે.તેમના નાના ભાઈ અશોક મોદી...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સમાધાનથી વિવાદોના ઉકેલનો પ્રયાસ: ભરૂચ જિલ્લામાં વર્ષ 2026ની બીજી નેશનલ લોક અદાલત યોજાઈ

ProudOfGujarat
ભરૂચ : નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરિટી (NALSA)ના આદેશ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ શનિવારે ભરૂચ જિલ્લાના ન્યાયાલયોમાં વર્ષ 2026ની બીજી નેશનલ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માસર રોડની બહેનો બનશે આત્મનિર્ભર: ડ્રેસ મેકિંગ અને બ્યુટી કેરની સ્કીલ તાલીમનો પ્રારંભ

ProudOfGujarat
ભરૂચ  :   જંબુસર તાલુકાના માસર રોડ ગામે મહિલાઓને કૌશલ્યવાન બનાવી સ્વરોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સ્કીલ તાલીમ કેન્દ્રનો શુભારંભ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભાવનગરમાં ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવતાં ભરૂચ સિવિલ હોસ્પિટલ તંત્ર સતર્ક : ડૉ. કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ તૈયાર

ProudOfGujarat
  ભરૂચ : ભાવનગરમાં ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવતાં ભરૂચમાં પણ આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. ભરૂચ સિવિલ હોસ્પિટલનું સંચાલન કરતી ડૉ. કિરણ સી. પટેલ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સલાદરા નજીક નિર્માણાધીન આયશા રેસિડેન્સીમાં કરંટ લાગતા 19 વર્ષીય યુવતીનું કરુણ મોત : બચાવવા દોડેલી મહિલા પણ કરંટની ઝપેટમાં આવી : બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા

ProudOfGujarat
વાગરા તાલુકાના સલાદરા ગામ નજીક આવેલી નિર્માણાધીન આયશા રેસિડેન્સી ખાતે શુક્રવારે સવારે બનેલી કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. સવારે અંદાજે 8 વાગ્યાના અરસામાં...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નેત્રંગની બિલોઠી બેઠકની ૨૮ જુલાઈ, ૨૦૨૬ના રોજ પેટા ચૂંટણીને લઈ જાહેરનામાં: પ્રિન્ટિંગ પ્રેસ અને પ્રચાર વાહનો માટે કડક નિયમો :ચૂંટણીલક્ષી ચોપાનિયા-પોસ્ટર પર મુદ્રક અને પ્રકાશકનું નામ-સરનામું ફરજિયાત; પ્રચાર વાહન પર અસલ પરમિટ લગાવવી પડશે

ProudOfGujarat
  ભરૂચ : નેત્રંગ તાલુકા પંચાયતની ૩-બિલોઠી બેઠકની પેટા ચૂંટણીને અનુલક્ષીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રિન્ટિંગ સાહિત્ય અને પ્રચાર માટે ઉપયોગમાં...
error: Content is protected !!