અંક્લેશ્વરમાં ચોકીદારને સાથે રાખી ચોરની શીરજોરીનો વિચિત્ર કિસ્સો : જીઆઇડીસીના શેડનો માલિક ન હોવા છતાં ભાડુ ખાધુ, હવે કથિત પોલીસને સાથે રાખી ભાડૂઆતને ધમકાવાનો પ્રયાસ
ભરૂચ. અંક્લેશ્વરમાં ચોકીદારને સાથે રાખી ચોર ધમકાવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંક્લેશ્વર જીઆઇડીસીના એક પ્લોટના માલિક તરીકે ઓળખ આપી એક શખ્સ પાસેથી...
