સ્ટાઇપેન્ડ વધારાના નામે માત્ર રૂ.500! KMCRIના ઇન્ટર્ન વિદ્યાર્થીઓનો વિરોધ : રૂ.500નો વધારો મજાક સમાન’: સ્ટાઇપેન્ડ મુદ્દે ભરૂચ સિવિલના ઇન્ટર્ન વિદ્યાર્થીઓ ધરણા પર
ભરૂચ : ભરૂચ સિવિલ હોસ્પિટલનું સંચાલન કરતી ડૉ. કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (KMCRI)માં ઇન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીઓએ સ્ટાઇપેન્ડમાં વધારો કરવાની માંગ...
