કારેલા ગામ નજીક એક્સપ્રેસ હાઈવે પર પાર્ક કરેલી એમ્બ્યુલન્સમાંથી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો : FSLની હાજરીમાં તપાસ બાદ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો; અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચ : ભરૂચ તાલુકાના કારેલા ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આવેલા એક પેટ્રોલપંપના કેમ્પસમાં પાર્ક કરેલી એમ્બ્યુલન્સમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં...
