યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા ત્રીજા દીક્ષાંત સમારોહ ની ઉજવણી કરાઇ
૬૩૫ વિદ્યાર્થીઓ ને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં અસાધારણ પ્રદર્શન કરનાર ૨૦ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ...
