હાંસોટના દરિયાકિનારે IUCN ની લુપ્તપ્રાય પ્રજાતિ ઇન્ડિયન સ્કિમર મહેમાન બની.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં જોખમમાં મુકાયેલ (Endangered) પક્ષીની પ્રજાતિ ઇન્ડિયન સ્કિમર (Rynchops albicollis) ના દેખાવાથી સ્થાનિક પક્ષીપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ દુર્લભ પક્ષીનું નિરીક્ષણ...
