શુક્લતીર્થ ગામે નર્મદા નદીમાંથી રેતી ઉલેચતાં ભૂમાફિયાઓ સામે ભૂસ્તર વિભાગની સર્જિકલ સ્ટ્રાઈક : શુક્લતીર્થ, ઝઘડિયા અને આમોદમાં દરોડા: ૩ એક્સકેવેટર, બાર્જ, ૨ યાંત્રિક નાવડી અને ૪ વાહનો જપ્ત : રૂ. ૩.૧૦ કરોડથી વધુના મુદ્દામાલ સાથે રેતીમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો
ભરૂચ: ભરૂચ ખાણ ખનીજ વિભાગની ટીમે ગાંધીનગરના સ્પષ્ટ આદેશો અને ૩૦ સપ્ટેમ્બર બાદ નર્મદા નદીના પટમાં રેતી ખનન પર કડક નિયંત્રણો હોવા છતાં ધમધમતા...
