ઝઘડિયા બેઠક પર ચુંટણીને લઇને છોટુભાઇ વસાવા પરિવારમાં સર્જાયેલ વિવાદનો અંત.
રાજ્ય વિધાનસભાની ચુંટણી જાહેર થતાંજ વિવિધ રાજકીય પક્ષોએ તેમની ચુંટણીલક્ષી ગતિવિધિઓ તેજ બનાવી હતી. ભરૂચ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પૈકીની એકમાત્ર આદિજાતિ અનામત ઝઘડિયા બેઠક...
