વડનગરથી કાશી સુધી બાઈક યાત્રા માટે ભરૂચ યુવા મોરચાની ટીમ રવાના થશે : ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલયે 16મીએ વિદાય સમારોહ યોજાશે
ભરૂચ : ભારતીય જનતા યુવા મોરચા, ભરૂચ જિલ્લા દ્વારા રાષ્ટ્રભક્તિ, શ્રદ્ધા અને સંકલ્પના સંદેશ સાથે વડનગરથી કાશી સુધી બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે....
