ઝઘડીયા ખાતે ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનાં જન્મદિનની કરાઇ ઉજવણી.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના જન્મદિવસને અગ્રણીઓ તેમજ કાર્યકરોએ કેક કાપીને મનાવ્યો. આજરોજ ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના જન્મદિવસે...
