ભરૂચના કલાકાર ગોરી યુસુફ હુસેનને મોરોક્કોમાં આંતરરાષ્ટ્રીય આર્ટ સહયોગ માટે આમંત્રણ
ભરૂચ, ગુજરાતના જાણીતા કેલિગ્રાફિક અને હેરિટેજ આર્ટિસ્ટ ગોરી યુસુફ હુસેનને મોરોક્કોના ઇફ્રેન શહેરમાં યોજાનાર “Caravan of Art Ifrane” કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિશેષ આમંત્રણ...
