ભરૂચ જિલ્લામાં લાઉડસ્પીકર અને ડી.જે. સિસ્ટમના ઉપયોગ પર નિયંત્રણ
ભરૂચ. ભરૂચ જિલ્લામાં જાહેર સ્થળોએ લાઉડસ્પીકર, પબ્લિક એડ્રેસ સિસ્ટમ તથા ડી.જે. સિસ્ટમના અનિયંત્રિત ઉપયોગને કારણે વધતા ધ્વનિ પ્રદૂષણને ધ્યાનમાં રાખી ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા...
