ઝધડીયાની શ્રી રામ આલ્કલી એન્ડ કેમિકલ્સ કંપની દ્વારા કોરોના વાઇરસને અટકાવવા બેનરો લગાવી ઘરે ઘરે જઈ લોકોને રોગથી બચવા માટેનાં પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
હાલ તો દેશ દુનિયામાં કોરોના વાઇરસથી હાહાકાર મચી ગયો છે. ત્યારે રાજયમાં કોરોના વાઇરસની એન્ટ્રી થઈ ગઈ છે. ત્યાં ભરૂચ જીલ્લામાં તંત્ર દ્વારા લોકોમાં લોક...
