સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી ખોરંભે પડી : ઝઘડીયા તાલુકામાંથી પસાર થતો ધોરીમાર્ગ બિસ્માર બનતા લોકોને હાલાકી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા અંકલેશ્વર રાજપીપલા વચ્ચેના ધોરીમાર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી લાંબા સમયથી ખોરંભે પડી છે. ઉલ્લેખનીય છે કે કેવડીયા ખાતે નિર્માણ પામેલ સ્ટેચ્યુ...
