ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હવે નવા સરનામે કાર્યરત : જર્જરિત બિલ્ડીંગને કારણે કચેરીનું સ્થળાંતર, ઉદ્યોગ સાહસિકોને નવા સરનામે સંપર્ક કરવા અપીલ
ભરૂચ : ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરીના જૂના બિલ્ડીંગની હાલત જર્જરિત બનતા વહીવટી કારણોસર કચેરીનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હવેથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની તમામ...
