ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ૩૪૮ બેઠકો માટે અંતિમ દિવસે ૧૧૯૭ ફોર્મ ભરાયાં
ચાર નગર પાલિકા માટે ૪૧૯, ૯ તાલુકા પંચાયત માટે ૬૨૭ અને જિલ્લા પંચાયત માટે ૧૫૧ નામાંકન આવ્યાં ભરૂચ તાલુકા પંચાયતની પાલેજ-૨ અને અંકલેશ્વરની બોરભાઠા બેઠક...
