Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકા મથક ખાતે આદિવાસી દિનની ઉજવણીમાં કેબિનેટ મંત્રી ઉપસ્થિત થશે.

Share

ઉમરપાડા તાલુકા મથક ખાતે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહશે. પ્રતિવર્ષ 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવે છે. ઉમરપાડા ખાતે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા ઉપસ્થિત રહશે. માંડવી સબ પ્લાન કચેરી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સવારે 10 વાગ્યે કાર્યક્રમ ચાલુ થશે જેમાં આદિવાસી સંસ્કૃતિ રીતરિવાજ વાજિંત્ર વેશભૂષા સાથે આદિવાસી સમાજની મંડળીઓ ઉજવણીમાં ભાગ લેશે.

Advertisement

Share

Related posts

જીતાલી ગામનાં વિવાદસ્પદ કોમ્પ્લેક્સ સામે તપાસની તવાઈ…..

ProudOfGujarat

નર્મદા એસ.ઓ.જી એ મોજી ગામ પાસેથી પીકઅપ ગાડીમાં જતા વિદેશી દારૂ સાથે એકની અટક કરી.

ProudOfGujarat

ભરૂચ : પાલેજ ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!