Monday, June 17, 2019

અંકલેશ્વર: જાગૃત યુવાનો દ્વારા ઉત્તર પ્રદેશમાં બનેલી બાળકીના મર્ડરની ઘટનાને લઈને મામલતદારને આવેદનપત્ર અપાશે.

દિનેશભાઈ અડવાણી મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના છત્તીસગઢમાં અઢી વર્ષની ટ્વિન્કલ નામની બાળકીના મર્ડર કેસ ને લઈને સમગ્ર ભારતમાં આક્રોશ નો માહોલ જોવા મળી રહ્યો...

અંકલેશ્વર: માંડવા ગામ ખાતેથી પત્તા-પાનાનો જુગાર રમતા બે જેટલા આરોપીને શહેર પોલીસે ઝડપી પાડયા…

દિનેશભાઈ અડવાણી પોલીસ સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ ખાતેથી માજી ફળિયામાં આવેલ મસ્જિદની ખુલ્લી જગ્યા પાસે બે ઈસમો ફિરોઝ નસરુદ્દીન તથા...

અંકલેશ્વર- રામકુંડ પાસે આવેલ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી હાથફેરો કરી ફરાર થઈ...

દિનેશભાઈ અડવાણી પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ વિસ્તારમાં આવેલ રામકુંડ નજીક રોહિત વાસ પાસે આવેલ ઠાકોરભાઈના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરનો...

અંકલેશ્વર- ચોરીના કેસમાં સંકળાયેલા વધુ એક આરોપીને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડ્યો…

દિનેશભાઈ અડવાણી પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બે દિવસ અગાઉ અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તાર પાસે થી અંકલેશ્વર શહેર પોલીસે 8 મોબાઈલ તથા એક પલ્સર...

અંકલેશ્વર શહેર પોલીસે તળાવમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી બુટલેગરને વોન્ટેડ જાહેર કરી...

વિનોદભાઈ પટેલ પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર શહેરના તાડ ફળિયામાં રહેતા વિજય દલપતભાઈ વસાવા મોટા પાયે વિદેશી દારૂનો વેપલો ચલાવે છે.જેવી બાતમીના આધારે શહેર...

અંકલેશ્વર શહેર પોલીસે એક પલ્સર ગાડી તથા ૮ જેટલા મોબાઇલ સાથે એક આરોપીની ...

વિનોદભાઈ પટેલ હાલ અંકલેશ્વર શહેરમાં દિન-પ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે ખાસ કરીને અંકલેશ્વર શહેરમાં મોબાઈલ ચોરોનો આતંક વધી રહ્યો...

અંકલેશ્વર- પત્તા પાનાનો જુગાર રમતા બે આરોપીને શહેર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી...

વિનોદભાઈ પટેલ પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરમાં આવેલ નવી દેવી ગામ ખાતે પત્તાં પાનાનો જુગાર તથા આંકડાનો જુગાર ચાલતો હોય તેવી બાતમીના આધારે...

અંકલેશ્વર- સગાઈની ના પાડતા યુવાનએ યુવતી પર કર્યા ચપ્પાના ઘા અને આપી જાનથી...

વિનોદભાઈ પટેલ પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના અંદાડા ગામ ખાતે રહેતી યુવતી અમ્રિતાબેન અખિલ દયાશંકર ગઈકાલ રોજ સવારના આશરે ૧૦...

ભરૂચ:ચોરી કરવાના સાધનો સાથે રીઢા આરોપીઓને તવેરા ગાડી સાથે ઝડપી પાડતી દહેજ મરીન...

દિનેશભાઇ અડવાણી ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.વાઘેલાની સુચના મુજબ દહેજ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત વિરુધ્ધના ગુનાઓ...

અંકલેશ્વર:જી.આઈ.ડી.સી પોલીસે એશિયન પેઈન્ટ ચોકડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ખેપિયાને ઝડપી પાડી...

વિનોદભાઇ પટેલ પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ ટીમ પ્રોહીબીશન ડ્રાઈવમાં હતી તે વેળા બાતમી મળી હતી કે એકટીવા નંબર-જી.જે.૧૬.સીડી.૯૧૨૨ ઉપર વિદેશી...

Latest article

નવસારી-પશ્ચિમ બંગાળમાં ડોક્ટરો પર થયેલ હુમલાના વિરોધમાં ડોક્ટરો દ્વારા રેલીનું આયોજન કરવામા આવ્યું હતું.

દિનેશભાઇ અડવાણી પશ્ચિમ બંગાળના કલકત્તા ખાતે ડોક્ટર પર થયેલા હુમલા બાદ સમગ્ર દેશભરના ડોક્ટરો વિરોધ કરી રહ્યા છે.ઠેર-ઠેર રેલીનું,બેઠકનું વગેરેનું...

અંકલેશ્વર- પાણીની કદર પ્યાસાને હોય,તેવા જ પીવાના પાણી માટેના દ્રશ્યો સારંગપુર ખાતે જોવા મળ્યા…

દિનેશભાઇ અડવાણી ચોમાસાની ઋતુની શરૂઆત થઇ ચૂકી છે પરંતુ આજે પણ ભરૂચ સહિત ગુજરાતના અનેક જિલ્લાના તાલુકાઓમાં પાણીની સમસ્યા ઊભી થઈ...

અંકલેશ્વર- પશ્ચિમ બંગાળમા બનેલી ઘટનાને લઈને હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન દ્વારા મિટિંગ યોજવામાં આવી…

દિનેશભાઇ અડવાણી પશ્ચિમ બંગાળમાં ડોક્ટરો પર થયેલ હુમલાને લઈને સમગ્ર ભારતમાં ડોક્ટરો સરકાર વિરુદ્ધ અને કાયદા વિરુદ્ધ આંદોલન ચલાવી રહ્યા...

ભરૂચ-મિપ્કો ચોકડી પાસે જી.આઇ.ડી.સી ના જર્જરિત કવાટર્સના મકાનો તોડવા મુદ્દે સ્થાનિકોનો હોબાળો…

દિનેશભાઇ અડવાણી ભરૂચ ના ભોલાવ વિસ્તારમાં આવેલ મિપ્કો ચોકડી વિસ્તારના જી.આઈ.ડી.સી કવાટર્સ ખાતે આવેલ જર્જરિત મકાનો અંગે તંત્ર દ્વારા જે તે...

દક્ષિણમાં ઉત્તર ગુજરાતના નેતાઓની પ્રશંશા,ભરૂચ ખાતે ઉતારવામાં આવી તેઓની આરતી,જાણો વધુ…

દિનેશભાઇ અડવાણી સરદાર સરોવર ડેમના ગેટ ખુલ્લા કરવા તેમજ ડેમ માંથી ૬ હજાર ક્યુસેક પાણી ડાઉનસ્ટ્રીમમાં છોડવા બાબતે ભરૂચ જિલ્લા માછીમાર...