દહેજમાં પગારના ઝઘડામાં લોખંડના સળિયાથી મિત્રની હત્યા : આરોપીને આજીવન કેદ : ભરૂચ સેશન્સ કોર્ટે રૂ.50 હજારનો દંડ ફટકાર્યો
ભરૂચ: વાગરા તાલુકાના દહેજમાં આવેલી રૂચી પેટ્રોકાસ્ટ કંપનીની લેબર કોલોનીમાં પગારના મુદ્દે થયેલા ઝઘડામાં મજૂરની હત્યા કરવાના કેસમાં ભરૂચ સેશન્સ કોર્ટે આરોપીને દોષિત ઠેરવી...
