Proud of Gujarat
GujaratFeaturedINDIA

શ્રીજી વિસર્જન યાત્રા ના અનુસંધાને ચુસ્ત બંદોબસ્ત …

Share

ભરૂચ ખાતે શ્રીજી વિસર્જન યાત્રા યોજાનાર છે તે દરમ્યાન કોઈ અચ્છિનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જેમા ૨ ડિવાઈસ થી ૬ પી.આઈ ૧૮ પી.એસ.આઈ ૫૦૦ પોલીસ કોન્સ્ટેબલ ૬૫૦ હોમગાર્ડ ૧૦૦ જી.આર.ડી ૬ કુમક એસ.આર.પી નો બંદોબસ્ત ગોઠવાયો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેર ના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગેલા ની કુવા વિસ્તાર માં આવેલ તળાવ ફાટતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં હતા…….

ProudOfGujarat

ભરૂચ સી ડિવિઝન પોલીસે ચોરીના મનાતા 14 મોબાઈલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા

ProudOfGujarat

ઝઘડીયા : રાજશ્રી પોલિફિલ કંપની દ્વારા અનાજની ૨૫૦૦ જેટલી કિટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!