Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકા મથક ખાતે આદિવાસી દિનની ઉજવણીમાં કેબિનેટ મંત્રી ઉપસ્થિત થશે.

Share

ઉમરપાડા તાલુકા મથક ખાતે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહશે. પ્રતિવર્ષ 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવે છે. ઉમરપાડા ખાતે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા ઉપસ્થિત રહશે. માંડવી સબ પ્લાન કચેરી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સવારે 10 વાગ્યે કાર્યક્રમ ચાલુ થશે જેમાં આદિવાસી સંસ્કૃતિ રીતરિવાજ વાજિંત્ર વેશભૂષા સાથે આદિવાસી સમાજની મંડળીઓ ઉજવણીમાં ભાગ લેશે.

Advertisement

Share

Related posts

એકતા નગરમાં રાજ્ય સરકારના પદાધિકારીઓ અને રાજ્ય દિવ્યાંગજન આયુકતો માટે સંવેદના કાર્યશાળાનું કરાયું ઉદ્ઘાટન.

ProudOfGujarat

ઝોયા જ્વેલ્સના નવા કલેક્શન વ્હિસ્પર્સ ફ્રોમ ધ વેલીમાં સોનમ કપૂર ચમકી

ProudOfGujarat

NH 48 પર મુલદ ટોલપ્લાઝા નજીક ટ્રકમાં આગ ફાટી નિકળતા દોડધામ, ટ્રકચાલકનો આબાદ બચાવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!