નાંદોદ તાલુકાના ભદામ ગામે મતદાર યાદી સુધારણા અને ઇ-એફ.આઇ.આર અંગે લોકોને કરાયા માહિતગાર.
જિલ્લામાં રાત્રિ સભાના આયોજનના ભાગરૂપે ગતરોજ નાંદોદ તાલુકાના ભદામ ગામે જિલ્લા વહિવટીતંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા ભદામ પ્રાથમિક શાળાના પટાગંણમાં રાત્રિ સભા યોજાઇ હતી. આ...
