વૈશ્વિક વીમા બ્રોકિંગ કંપની ગૅલેઘર વૃદ્ધિની યોજનાના ભાગરૂપે મુંબઈની મુખ્ય ઓફિસમાં રોકાણ કર્યું.
વિશ્વની સૌથી મોટી વીમા બ્રોકિંગ, રિસ્ક મેનેજમેન્ટ અને કન્સલ્ટિંગ કંપનીઓમાંની એક ગૅલેઘર આજે મુંબઈમાં કામકાજ માટેની એક નવી ઓફિસ શરૂ કરી છે, જે સ્થાનિક પ્રતિભા...
