માંગરોળ : સરકારી વિજ્ઞાન કોલેજમાં એમ.એસ.સી પ્રાણીશાસ્ત્રનાં વિદ્યાર્થીઓને યુનિવર્સિટીએ ઓછા માર્ક્સ આપ્યા હોવાનો આક્ષેપ.
માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે કાર્યરત સરકારી વિજ્ઞાન કોલેજમાં એમ.એસ.સીના પ્રાણીશાસ્ત્ર વિભાગના વિધાર્થીઓને યુનિવર્સિટીએ ઓછા માર્ક્સ આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતાં. વાંકલ સરકારી વિજ્ઞાન કોલેજમાં...
