નેત્રંગ તાલુકાની ૩૫ ગ્રા.પંચાયતોના ઉપસરપંચની ચુંટણી બે તબક્કામાં યોજાશે.
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકામાં ગ્રા.પંચાયતની ચુંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ ફરીવાર ઉપસરપંચની ચુંટણીઓ આવતા રાજકીય ગરમાટો પ્રસરી જવા માંડયો છે. જેમાં નેત્રંગ તાલુકાની...
