Proud of Gujarat

Author : ProudOfGujarat

33917 Posts - 1 Comments
GujaratFeaturedINDIA

અંકલેશ્વર તાલુકાના અવાદર ગામ ખાતે દવા વાળુ પાણી પીતા 12 નાની મોટી બકરીઓ ના મોત

ProudOfGujarat
અંકલેશ્વર તાલુકાના અવાદર ગામ ખાતે જગડિયા રોડ પર આવેલી ખુલ્લી જગ્યાઓમાં ગામમાં જ બકરા પાડી પોતાનું ગુજરાન કરતી રેવાબેન રણજીતભાઈ વસાવા.ની 12 નાની મોટી બકરી...
GujaratFeaturedINDIA

શહેરા: શિવસેનાએ પાનમ પાટીયા ટોલનાકા ખાતે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની કરી ઉજવણી

ProudOfGujarat
વિજય કુમાર , પંચમહાલ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સમ્રગ પંચમહાલ જિલ્લામાં કરવામા આવી હતી.શિવસેના દ્રારા પણ તેના ભાગ રુપે વૃક્ષારોપણ કાર્યક્રમ પાનમ ટોલનાકા પાસે રાખવામા...
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે બપોરના સમયે એક વૃદ્ધ મહિલાને આખલાએ અફફેટમાં લેતા માથામાં ઘવાયેલ મહિલાને વધુ સારવાર અર્થે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે.

ProudOfGujarat
બનાવ ની મળતી માહિતી મુજબ ભરૂચ શહેરમાં અગાઉ ના દિવસોમાં આખલાએ આંતક મચાવી શહેરને બાનમાં લઈને કેટલાય લોકોને હોસ્પિટલ ભેગા કર્યા હતાં અને એક વિદ્યાર્થીનું...
FeaturedGujaratINDIA

ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ શોપિંગ માં ટ્રકની ડીઝલ ટેન્કનું વેલ્ડીંગનું કામકાજ કરી રહ્યા હતા ત્યારે ડીઝલ ટેન્ક ફાટતાં ૪ લોકો ગંભીર રીતે દાજતાં તેવોને સારવાર ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

ProudOfGujarat
  બનાવની મળતી માહિતી મુજબ ભરૂચના નંદેલાવ ચોકડી પાસે આવેલ એ.બી.સી કોમ્પ્લેક્ષ પાસે વેલ્ડીંગ વર્ક્સમાં ટ્રકની ડીઝલ ટેન્કની ટાંકી ધોઈ તેનું વેલ્ડીંગ કામ કરી રહેલ...
GujaratFeaturedINDIA

રસ્તા ઉપર દૂધ ની નદી વહેતી થઈ

ProudOfGujarat
તાપી-બ્રેકીંગ ડોલવણ ના પંચોલ ગામ ની ઘટના… ગ્રામ્ય મંડળીઓ મા દૂધ ભરવા જતું સુમુલ નું ટેન્કર પલટી માર્યું… ટેન્કર નીચે ડ્રાયવર દબાઈ જતા મોત… એક...
GujaratFeaturedINDIA

ગોધરા: વિશ્વ પર્યાવરણ દિન નિમિતે પર્યાવરણ અને સ્‍વચ્‍છતા સપ્‍તાહ અભિયાનનો પ્રારંભ

ProudOfGujarat
વિજયકુમાર,ગોધરા, પંચમહાલ જિલ્‍લામાં વિશ્‍વ પર્યાવરણ દિનથી જિલ્‍લા કલેકટર ઉદિત અગ્રવાલે પર્યાવરણ અને સ્‍વચ્‍છતા સપ્‍તાહ અભિયાનનો પ્રારંભ કરાવ્‍યો હતો. ગોધરા નગર સેવા સદનથી રેલી કાઢવામાં આવી...
GujaratFeaturedINDIA

સુરેન્દ્રીનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઇ ધારાસભ્ય:શ્રી ધનજીભાઇ પટેલે પર્યાવરણીય જનજાગૃતિ રેલીને પ્રસ્થાોન કરાવ્યુય

ProudOfGujarat
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર તારીખ 5/6/18 9033958500 ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, સુરેન્દ્ર નગર સુરેન્દ્રહનગર દ્વારા, જિલ્લાન વહીવટી તંત્ર તથા જિલ્લાસના ઉદ્યોગોના સહયોગથી સુરેન્દ્ર્નગર ખાતે આજ તા.૫...
GujaratFeaturedINDIA

સ્લગ : લીંબડી ખાતે વિશ્વ પર્યાવરણ દિનની વન વિભાગ દ્વારા ઉજવણી કરાઇ

ProudOfGujarat
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર તારીખ 5/6/2018 લીંબડી ખાતે આજ તા.૫ મી જુન-૨૦૧૮ના રોજ ‘‘વિશ્વ પર્યાવરણ દિન’’ ની ઉજવણી કરવામાં આવેલ હતી. ‘‘વિશ્વ પર્યાવરણ દિન‘‘ ૫ મી...
GujaratEntertainmentFeaturedINDIA

फिल्म निर्माता रोनी स्क्रूवाला और मेघना गुलजार ने ‘मानेकश’ के लिए मिलाया हाथ!

ProudOfGujarat
अनुभवी फिल्म निर्माता रोनी स्क्रूवाला और मेघना गुलजार ने 1971 के भारत-पाकिस्तान युद्ध के दौरान भारतीय सेना के सेनाध्यक्ष रह चुके फील्ड मार्शल सैम मानेकश...
GujaratEntertainmentFeaturedINDIA

दिलजीत दोसांझ ने सूरमा के क्रू सदस्यों के साथ लिया इफ्तारी का आनंद!

ProudOfGujarat
बीती शाम अभिनेता दिलजीत दोसांझ मुंबई में थे और वहाँ फ़िल्म की शूटिंग करते हुए दिलजीत ने सूरमा के क्रू सदस्यों के साथ मिलकर इफ्तारी...
error: Content is protected !!