પ્રચારનો પડઘમ આજે સાંજેથી શાંત, હવે મતદાનના મહાપર્વની તૈયારી તેજ : ઉમેદવારો અને પક્ષો હવે મતદારો સાથે સીધો સંપર્ક સાધવા માટે ખાટલા અને ઓટલા બેઠકો તરફ વળશે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે છેલ્લા કેટલાય દિવસોથી ગાજતો ચૂંટણી પ્રચાર આજે સાંજે વિધિવત રીતે શાંત થઈ જશે. ચૂંટણી પંચના નિયમો મુજબ મતદાનના 48 કલાક...
