કન્ટેઈનર ચાલકે બાઈક સવાર પિતા-પુત્રને ટક્કર મારી, પિતા પટકાતાં કન્ટેઈનરનું ટાયર ફરી વળ્યું : મોત
વાગરાની વિલાયત ચોકડી પાસે આવેલા નાળા નજીક બનેલી દુર્ઘટના ભરૂચ. વાગરા તાલુકાના અરગામા ગામે નવી નગરી વિસ્તારમાં રહેતાં વિનોદ કમલેશ વસાવા ગત ૨૦મીએ સાંજના...
