હાંસોટમાં અથડામણ બાદ તંત્રનો બુલડોઝર એક્શન : અબ્દુલ કાદિર કાનૂગા અને ઇદ્રિશ ખ્વાજાના કથિત દબાણો દૂર કરાયા; સરકારી જમીન પરથી કેબિનો હટાવાઈ
ભરૂચ : હાંસોટમાં તાજેતરમાં થયેલી હિંસક અથડામણ બાદ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાંસોટ સર્કલ...
